Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

યુ.એ.ઈ.માં કોરોના વાઇરસનો ભોગ બનેલા ભારતીય મૂળના નાગરિકની હાલત સ્થિર : આ દર્દી પુરુષ છે અને તેની ઉંમર 36 વર્ષ છે : ભારતીય દૂતાવાસે સ્થાનિક સમાચાર સૂત્રોને આપેલી માહિતી

દુબઇ : યુ.એ.ઈ.માં કોરોના વાઇરસનો ભોગ બનેલા ભારતીય મૂળના નાગરિકની હાલત સ્થિર છે. આ દર્દી પુરુષ છે અને તેની ઉંમર 36 વર્ષ છે. જોકે તે ભારતના ક્યાં રાજ્યનો રહેવાસી છે અને તે ચીન ગયો હતો કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી તેવું ભારતીય દૂતાવાસને  સ્થાનિક સરકાર દ્વારા જાણવા મળ્યું છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:45 am IST)
  • કેટલા દેશ વિરોધી આ કાયદાનો વિરોધ કરી લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છેઃ ભુપેન્દ્રસિંહ ચુડાસમા access_time 3:58 pm IST

  • જીત્યા જરૂર છીએ પણ ઈવીએમની વિશ્વસનીયતા ઉપર ચોક્કસ સવાલ છે : જે દેશમાંથી ઈવીએમ મશીન આવે છે તે દેશમાં ખુદ બેલેટ પેપરથી મતદાન થાય છે : ભાજપએ ચૂંટણીના અંતિમ દિવસ સુધી લોકોને ગંગાજળના કસમ ખવડાવી હિન્દુત્વની રાજનીતિ અપનાવી હતી : આમ આદમી પાર્ટીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ access_time 7:46 pm IST

  • જસદણ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યો : આરોપીને ઝડપી લેવા માંગણી : આરોપીના ઝડપાય ત્યાં સુધી કિરણ પરમારનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર :પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ : હોસ્પિટલ ખાતે ભારે તંગદિલી : access_time 8:02 pm IST