Gujarati News

Gujarati News

News of Friday, 26th July 2019

‘‘ 35 ઇનોવેટર્સ અન્‍ડર 35'' યુ.એસ.માં MIT ટેકનોલોજી દ્વારા બહાર પડાયેલ ૩પ વર્ષથી ઓછી ઉંમરના ૩પ ઇનોવેટર્સની યાદીમાં પ ઇન્‍ડિયન અમેરિકનએ સ્‍થાન મેળવ્‍યું

  મેસ્‍સેચ્‍યુએટસઃ યુ.એસ. મા MIT ટેકનોલોજી દ્વારા બહાર પડાયેલ ર૦૧૯ ની સાલના ‘‘ ૩૫ ઇનોવેટર્સ અન્‍ડર ૩૫''લીસ્‍ટમાં પાંચ ઇન્‍ડિયન અમેરીકનએ સ્‍થાન મેળવ્‍યુ છે.

ઇન્‍વેટર્સ, વિઝનરીસ, એન્‍ટ્રીપ્રિનીઅર્સ, હયુમેનીટીરીઅન્‍શ, તથા પાયોનીયર કેટેગરી ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન આપનાર ૩પ વર્ષથી ઓછી ઉંમરના ૩પ લોકોની બહાર પડાયેલી આ યાદીમાં સ્‍થાન મેળવનાર પાંચ ઇન્‍ડિયન અમેરિકન્‍સમાં ઇન્‍વેટર્સ કેટેગરીમાં શ્રી અભિનવ કંડાલા, સુશ્રી રિતુ રામન, તથા સુશ્રી અર્ચના વેંકટરામન શ્રી અનુરાગ બાજપેઇ, સુશ્રી હિમા બિંદુ લકકારાજુએ સ્‍થાન મેળવી વતનનું ગૌરવ વધાર્યુ છે.

(10:05 pm IST)