-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Tuesday, 10th July 2018
યુ.એસ.માં ચિન્મય મિશન હયુસ્ટનના ઉપક્રમે સમર કેમ્પનું આયોજન કરાયું: ૧૪ થી ૧૭ વર્ષ વચ્ચેની વયના તરૂણ તરૂણીઓ ભાગ લીધો
હયુસ્ટનઃ અમેરિકામાં ચિન્મય મિશન હયુસ્ટનના ઉપક્રમે તાજેતરમાં ૧૧ જુનથી ૧૫ જુન ૨૦૧૮ દરમિયાન પાંચ દિવસિય સમર કેમ્પ યોજાઇ ગયો. જેમાં ૧૪ થી ૧૭ વર્ષ વચ્ચેની વયના તરૂણો તથા તરૂણીઓએ ભાગ લીધો હતો.
સમર કેમ્પમાં વેદિક મિશન વિષે જાણકારી આપવામાં આવી હતી. તથા શ્રીમદ ભગવત ગીતા ઉપર બ્રહ્માકુમારી શ્વેતા ચૈતન્યજીએ ઉદબોધન કર્યુ હતું આચાર્ય વિવેકજીએ સ્થિતપ્રજ્ઞ વિષે છણાંવટ કરી હતી.
પાંચ દિવસિય કેમ્પમાં મનોરંજન પ્રવૃતિઓના પણ આયોજનો કરાયા હતા. ઉપરાંત મૌન, આંતરિક જાગૃતિ, વકતૃત્વ, નિર્ભયતા, સહિતની બાબતો વિષયક આદાનપ્રદાન કરાયા હતા. તેવું IAN દ્વારા જાણવા મળે છે.
(10:05 pm IST)