Gujarati News

Gujarati News

News of Friday, 20th December 2019

બ્રિટનમાં 2024 ની સાલ સુધીમાં 40 હજાર ડોક્ટર્સ અને નર્સીસની જગ્યાઓ પુરાશે : ભારત સહિતના દેશોમાંથી લાયકાત ધરાવતા ડોક્ટર્સ અને નર્સીસને ફાસ્ટ ટ્રેક વિઝા અપાશે : નવનિયુક્ત પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનનું આયોજન

લંડન : બ્રિટનના  નેશનલ હેલ્થ સર્વિસ વર્કફોર્સમાં  40  હજાર જેટલા ડોક્ટર્સ અને નર્સીસની જગ્યાઓ ખાલી છે.જે ઘટ પુરવા માટે ફાસ્ટ ટ્રેક વિઝા હેઠળ ભારત સહીત વિશ્વના દેશોમાંથી લાયકાત ધરાવતા  40  હજાર ડોક્ટર્સ અને નર્સીસ અને પ્રોફેશનલ્સને વિઝા આપી 2024 ની સાલ સુધીની ઘટ પુરવાનું આયોજન થઇ રહ્યું હોવાનું નવનિયુક્ત પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જોન્સનના આયોજન હેઠળ છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:29 pm IST)