Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

બ્રિટનના નવનિયુકત પ્રેસિડન્ટ બોરિસ જોન્સનને ભારત આવવાનું આમંત્રણઃ બન્ને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બનશે તેવી અપેક્ષા સાથે ભારતના વડાપ્રધાને પાઠવેલા આમંત્રણનો સ્વીકાર

ન્યુદિલ્હીઃ બ્રિટનમાં સ્પષ્ટ બહુમતિ સાથે ચૂંટઆઇ આવેલ કન્ઝરવેટીવ પાર્ટીના નવનિયુકત પ્રાઇમ મિનીસ્ટર બોરીસ જોન્સનને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અભિનંદન પાઠવ્યા છે. તથા તેમના નેતૃત્વમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબુત બનશે તેવી આશા વ્યકત કરી હતી.

શ્રી મોદીએ જોન્સનને ભારતની મુલાકાત લેવા પણ આમંત્રણ પાઠવ્યું હતું. જેનો તેમણે સ્વીકાર કર્યો છે. તથા અભિનંદન બદલ આભાર માન્યો હતો તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:40 pm IST)