Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમેરિકામાં સાન ડિએગો ઇન્ડિયન અમેરિકન સોસાઈટીના ઉપક્રમે આજ 20 ઓક્ટો શનિવારે " દિવાળી ઉત્સવ " : ચીફ ગેસ્ટ તરીકે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી અશોક વેંક્ટેશન હાજરી આપશે

અમેરિકામાં સાન ડિએગો ઇન્ડિયન અમેરિકન સોસાઈટીના ઉપક્રમે આજ 20 ઓક્ટો 2018 શનિવારના રોજ 11 મો વાર્ષિક દિવાળી ઉત્સવ ઉજવાશે.સાન ડિએગો મ્યુઝિયમ ઓફ આર્ટસ તથા ઇન્ડિયન એશોશિએશન ઓફ સાન ડીએગોના સહયોગ સાથે  બલ્બોઆ પાર્ક ખાતે ઉજ્વાનારા આ ઉત્સવનો સમય બપોરે 1 વાગ્યાથી રાત્રીના 8-30 વાગ્યા સુધીનો રહેશે.જેમાં ચીફ ગેસ્ટ તરીકે સાન ફ્રાન્સિસ્કો ખાતેના ભારતના એમ્બેસેડર શ્રી અશોક વેંક્ટેશન હાજરી આપશે.

(12:55 pm IST)
  • રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કેર યથાવત્: સ્વાઈન ફ્લૂના વધુ 27 કેસ નોંધાયા: અમદાવાદમાં 16 અને વડોદરામાં 3 કેસ નોંધાયા. access_time 5:32 pm IST

  • બનાસકાંઠા : દિયોદરમાં ચૌધરી સમાજના કન્યા સ્કૂલ અને કોલેજના ભૂમિપૂજનનો કાર્યક્રમ યોજાયો:દિયોદરના રૈયા ગામે નાયબ મુખ્યમંત્રી સહિત આગેવાનો હાજર:પાણી પુરવઠા મંત્રી પરબત પટેલ ભૂમિપૂજન કરતા સમયે નીચે પટકાયા:એકાએક પરબત પટેલ નીચે પટકાતા માહોલમાં ભય વ્યાપ્યો access_time 5:32 pm IST

  • રાજકોટ મનપાની જનરલ બોર્ડમાં હોબાળો:કોંગી કોર્પોરેટરોની અટકાયત:જનરલ બોર્ડની બેઠકમાં હોબાળો :ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આક્ષેપો access_time 1:37 pm IST