Gujarati News

Gujarati News

News of Wednesday, 15th April 2020

" FAKE MESSAGE " : વતનમાં પરત જવા માટે ઇન્ડિયન કોન્સ્યુલેટને ડેટા મોકલો : UAE માં સોશિઅલ મીડિયામાં વાઇરલ થઇ રહેલો ફેક મેસેજ : હાલમાં કોરોના વાઇરસને કારણે ભારતમાં આંતર રાષ્ટ્રીય વિમાનો માટે પ્રવેશ બંધી છે : દુબઇ તથા અબુધાબી સ્થિત ભારતીય કોન્સ્યુલેટ દ્વારા સ્પષ્ટતા

દુબઇ : વતનમાં પરત જવા ઇચ્છુક ભારતીયો પોતાનો ડેટા કોન્સ્યુલેટ ઓફિસને મોકલી આપે તેવા મેસેજ યુ.એ.ઈ.માં વાઇરલ થઇ રહ્યા છે.આ મેસેજ ખોટા છે.હાલમાં કોરોના વાઇરસને કારણે ભારતમાં આંતર રાષ્ટ્રીય વિમાનો માટે પ્રવેશ બાંધી હોવાથી પરત જઈ શકવાનો કોઈ સવાલ નથી.તેથી આવા ફેક મેસેજથી ચેતવા દુબઇ અને અબુધાબી ખાતેની ભારતની કોન્સ્યુલેટ ઓફિસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:29 pm IST)