Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોનનો ખોફ : અમેરિકાની એર કંપનીઓએ 75 ટકા આંતરરાષ્ટ્રીય ઉડાનો રદ કરી : પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ યુરોપના યાત્રિકો માટે પ્રવેશ બંઘી ફરમાવતા આજ 16 માર્ચથી 6 મે સુધી લેવાયેલો નિર્ણય

વોશિંગટન : અમેરિકાની મોટા ભાગની એર કંપનીઓએ  75 ટકા આંતરરાષ્ટ્રીય ઉડાનો આજ 16 માર્ચથી રદ કરી દીધી છે.જે 6 મે સુધી બંધ રહેશે.જેના કારણમાં જણાવાયા મુજબ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ યુરોપના યાત્રિકો માટે પ્રવેશ બાંધી ફરમાવતા આ નિર્ણય  લેવાયો છે.ઉપરાંત સ્થાનિક ઉંડાણોમાં પણ 20 ટકા જેટલો કપ મુકાયો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:28 pm IST)