Gujarati News

Gujarati News

News of Saturday, 16th December 2017

યુ.એસ.ના ટેકસાસમાં ફોર્ટ બેન્‍ડ કાઉન્‍ટી જજ તરીકે ઉમેદવારી નોંધાવતા ઇન્‍ડિયન અમેરિકન શ્રી કે.પી.જયોર્જઃ ચૂંટણી કમ્‍પેન માટે ફંડ રેઇઝીંગ શરૂ

હયુસ્‍ટનઃ યુ.એસ.માં ફોર્ટ બેન્‍ડ કાઉન્‍ટી જજ તરીકે ઇન્‍ડિયન અમેરિકન શ્રી કે.પી. જયોર્જએ ઉમેદવારી નોંધાવી છે. તેઓ હાલમાં ફોર્ટ બેન્‍ડ કાઉન્‍ટી ટ્રસ્‍ટી બોર્ડના મેમ્‍બર છે. તથા ૨૦૦૩ની સાલથી કાઉન્‍ટી જજ તરીકે કાર્યરત રોબર્ટ ઇ હર્બટ સામે ચૂંટણી લડશે. તેઓ આ અગાઉ ૨૦૧૨ની સાલમાં કોગ્રેસમાં પણ ઉમેદવારી નોંધાવી ચૂકેલા છે તેથી તેમને ચૂંટણી કમ્‍પેનનો અનુભવ છે તેઓ હાલમાં ફંડ રેઇઝીંગ માટે કાર્યરત છે ચૂંટણી નવેં.૨૦૧૮માં છે. તેવું  IAN દ્વારા જાણવા મળે છે.

(9:20 pm IST)