Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

યુ.એસ.ના ન્યુયોર્કમાં કેરાલા સેન્ટરના ઉપક્રમે ર૬મો વાર્ષિક એવોર્ડ વિત્તરણ સમારંભ યોજાયોઃ જુદા જુદા ક્ષેત્રેામાં વિશિષ્ટ કામગીરી બજાવનાર પાંચ અગ્રણીઓનું બહુમાન કરાયુ

ન્યુયોર્કઃ  અમેરિકાના ન્યુયોર્કમાં કેરાલા સેન્ટર બેન્કવેટ હેાલ ખાતે  ૩ નવે. ર૦૧૮ ના રોજ યોજાઇ ગયેલા ર૬માં વાર્ષિક એવોર્ડ વિતરણ તથા ડિનર સમારોહમાં પાંચ મલયાલી અગ્રણીઓને  એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

જુદા જુદા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરી બતાવવા બદલ સન્માનિત કરાયેલા આ અગ્રણીઓમાં કોર્પોરેટ ક્ષેત્રે નેતૃત્વ બદલ શ્રી બોબી બી. અબ્રાહમ, તથા જયશંકર નાયરનું સન્માન કરાયું હતુ. જયારે ડાન્સ એકેડમીના સુશ્રી માલિની નાયર, સાહિત્ય સર્જક શ્રી ચાકો એમ.ચાકો તથા કોમ્યુનીટી વોલન્ટીઅર શ્રી જોય ઇત્તાનને તેઓના ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.

(9:40 pm IST)
  • સુરતની સ્મીમેર હોસ્પિટલની લીફટમાં ૭ લોકો ફસાયાઃ અંતે ફાયરની ટીમે સફળતા પુર્વક સૌને હેમખેમ બહાર કઢાયાઃ ૨ દર્દી તેમજ ૧૦૮ સ્ટાફ સહીત ૪૫ મીનીટ સુધી ફસાયાઃ મનપા સંચાલીત હોસ્પિટલમાં ૫ નંબરની લીફટમાં ફસાયા access_time 4:23 pm IST

  • IRCTC કૌભાંડ મુદ્દે લાલુપ્રસાદની આજે મુદત:પટિયાલા હાઉસ કોર્ટમાં આજે લાલુપ્રસાદની મુદત:વીડિયો કોન્ફરન્સથી લાલુને હાજર કરવામાં આવશે:IRCTC કૌભાંડમાં રાબડીદેવી, તેજસ્વી છે જામીન પર access_time 1:01 pm IST

  • ફ્રાન્સમાં ઇંધણના ભાવના વિરોધમાં હજારો લોકો રસ્તામાં ઉતરી પડ્યા :પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ :400 લોકો ઘાયલ :ઘવાયેલામાં 14ની હાલત ગંભીર :આ પહેલા એક પ્રદર્શકારીનું મોત નીપજ્યું હતું access_time 11:22 pm IST