Gujarati News

Gujarati News

News of Sunday, 19th April 2020

ભારતમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે અમેરિકાનું કેનન ઇન્ડિયા વતનની વહારે : દત્તક લીધેલા ગામોમાં 3 હજાર ફૂડ પેકેટ અને સેનિટાઇઝર વસ્તુઓ મોકલી

હૈદરાબાદ : ભારતમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે દત્તક લીધેલા ગામોમાં ગરીબીની રેખા હેઠળ જીવતા 12 હજાર જેટલા લોકો માટે કેનન ઇન્ડિયાએ 3 હજાર ફૂડ પેકેટ તેના સહયોગી નોનપ્રોફિટ હુમાના દ્વારા વિતરણ કરાવ્યા છે.આ ફૂડ પેકેટમાં 5 કિલો ચોખા,5 કિલો લોટ  ,1 લીટર તેલ , 1 કિલો મસાલા ,1 કિલો નિમક ,તથા 1 કિલો ખાંડ નો સમાવેશ કરાયો હતો
આ ઉપરાંત ફરીદાબાદ અને હૈદરાબાદના ગ્રામ્ય વિસ્તારના બાળકો માટે સેનિટરી આઇટમ્સ ,સાબુ ,કોટન માસ્ક ,ક્લિનીંગ મટીરીઅ સહિતની વસ્તુઓનું વિતરણ કરાયું હતું 

(10:41 am IST)