Gujarati News

Gujarati News

News of Monday, 18th December 2017

અમેરિકાની અગ્રણી ટેકનોલોજી કંપની આલ્‍ફા એન.કોર્પોરેશનના CEO તરીકે શ્રી સામ પિત્રોડાની નિમણુંક

કેલિફોર્નિયાઃ અમેરિકાની અગ્રણી ટેકનોલોજી કંપની આલ્‍ફા એન.કોર્પોરેશનએ ભારતની ટેકનોલોજી ક્રાંતિના જનક ઇન્‍ડિયન અમેરિકન શ્રી સામ પિત્રોડાને CEO તરીકે નિમણુંક આપી છે.

શ્રી પિત્રોડા આ અગાઉ ભારતના પ્રાઇમ મિનીસ્‍ટર સ્‍વ.ઇંદિરા ગાંધીના સલાહકાર તરીકે સેવાઓ આપી ચૂકયા છે. તથા સ્‍વ.રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં કેબિનેટ મિનીસ્‍ટર રહી ચૂક્‍યા છે તથા નેશનલ ઇનોવેશન કાઉન્‍સીલના ચેરમેન તરીકે પણ સેવાઓ આપી ચૂક્‍યા છે.

(9:22 pm IST)