Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

ડોનાલ્ડ ટ્રમ્પએ 10 વર્ષીય ઇન્ડિયન અમેરિકન બાળકી સ્તવ્યાનું બહુમાન કર્યું : કોરોના વોરંટીયર્સને કુકી ફૂડ વિતરણ કર્યું : ગ્રીટિંગ કાર્ડ્સ આપી જુસ્સો વધાર્યો : બાલિકાના દેશપ્રેમને પ્રેસિડન્ટએ બિરદાવ્યો

વોશિંગટન : કોરોના વાઇરસનો વિશ્વમાં સહુથી વધુ ભોગ બનેલા દેશ અમેરિકામાં વોરંટીયર્સ તરીકે સેવાઓ આપી રહેલા લોકોને કુકી ફૂડ વિતરણ કરી તેઓનો જુસ્સો વધારવાનું કામ એક 10 વર્ષીય ઇન્ડિયન અમેરિકન બાળકી સ્તવ્યા અણ્ણાપરેડીએ કરી બતાવ્યું છે.તેણે નર્સો સહીત તમામ વોરંટીયર્સને ગ્રીટિંગ કાર્ડ પણ આપ્યા હતા.બાળકીના દેશપ્રેમને બિરદાવવા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ તેનું બહુમાન કર્યું હતું.

સ્તવ્યા ગર્લ્સ સ્કાઉટ ગ્રુપમાં મેમ્બર છે.તથા 4 થા ધોરણમાં અભ્યાસ કરે છે.

(7:07 pm IST)