Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ભારતના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા કાર્યરત " પ્રથમ USA " ના ઉપક્રમે 5 સપ્તાહમાં 7 લાખ ઉપરાંત ડોલરનું ફંડ ભેગું થઇ ગયું

હ્યુસ્ટન : ભારતના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ આપવા કાર્યરત " પ્રથમ USA " ના ઉપક્રમે 5 સપ્તાહમાં 7 લાખ ઉપરાંત ડોલરનું ફંડ ભેગું થઇ ગયું છે.જે માટે 26 નવે.2018 થી 2 જાન્યુ 2019 સુધીના 5 સપ્તાહમાં 7 લાખ 23 હજાર ડોલરનું ફંડ ભેગું થઇ ગયું હતું જેમાં 251 જેટલા ડોનર તથા ઓર્ગેનાઈઝેશન્સે મહત્વનું યોગદાન આપ્યું હતું જે પૈકી હ્યુસ્ટન ટેક્સાસ ખાતે ઇન્ડિયન અમેરિકન શ્રી વિજય ગોરડિયા દ્વારા શરૂ કરાયેલા ક્રાઉડરાઇસ બાય ગોફન્ડમી અભિયાનમાં  પ્રથમ સ્થાન મેળવ્યું હતું

(6:52 pm IST)