Gujarati News

Gujarati News

News of Wednesday, 17th June 2020

યુ.એસ.ના MIT કોર્પોરેશન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં ચૂંટાઈ આવતા સુશ્રી ઇન્દ્રા નૂયી : 1 જુલાઈથી 5 વર્ષ માટે જવાબદારી સંભાળશે

કેમ્બ્રિજ : યુ.એસ.ના MIT કોર્પોરેશન બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં 2 ઇન્ડિયન અમેરિકન ચૂંટાઈ આવ્યા છે.જેમાં પેપ્સિકોના પૂર્વ ચેરપર્સન અને સીઈઓ સુશ્રી ઇન્દ્રા નૂયી તથા શ્રી વિકટર જે મેનેઝીસ નો સમાવેશ થાય છે.
સુશ્રી નૂયી 1 જુલાઈથી 5 વર્ષ માટે ફુલટાઇમ હોદ્દો સંભાળશે.તથા શ્રી વિકટર લાઈફ મેમ્બર તરીકે જવાબદારી સંભાળશે.
સુશ્રી નૂયી 2006 થી 2019 ની સાલ દરમિયાન પેપ્સિકોના સીઈઓ રહી ચુક્યા છે.

(8:34 pm IST)