News of Monday, 14th May 2018

શ્રેષ્‍ઠ રેસ્‍ટોરન્‍ટ,રસોઇ, તથા ફુડ મિડીયા ક્ષેત્રે વિશિષ્‍ટ યોગદાન બદલ ૨ ઇન્‍ડિયન અમેરિકનને એવોર્ડઃ જર્નાલીઝમ કેટેગરીમાં શ્રી મયુખ સેન તથા પુસ્‍તક લેખન કેટગરી માટે સુશ્રી દીપા થોમસની પસંદગી

સાન ફ્રાન્‍સિસ્‍કોઃ અમેરિકામાં શ્રેષ્‍ઠ રેસ્‍ટોરન્‍ટ,તથા રસોઇ તેમજ ફુડ મિડીયા ક્ષેત્રે વિશિષ્‍ટ કામગીરી બદલ અપાતા જેમ્‍સ બેર્ડ ફાઉન્‍ડેશન એવોર્ડ ૨૦૧૮ માટે ૨ ઇન્‍ડિયન અમેરિકન રાઇટર્સની પસંદગી થઇ છે.

આ ૨ ઇન્‍ડિયન અમેરિકન લેખકોમાં ફુડ એન્‍ડ કલ્‍ચર રાઇટર ઇન જર્નાલીઝમ કેટેગરી માટે શ્રી મયુખ સેન તથા પુસ્‍તક લેખન ક્ષેત્રે ‘‘દિપાસ સિક્રેટ'' નામક બુકની લેખિકા સાન જોસ કેલિફોર્નિયા સ્‍થિત સુશ્રી દીપા થોમસની પસંદગી થઇ છે જે હેલ્‍થ એન્‍ડ સ્‍પેશ્‍યલ ડાએટસ કેટેગરી માટે થઇ  છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:00 pm IST)
  • સુપુર્દ-એ-ખાક : તમામ તાકાત કામે લગાડી પણ અંતે કર્ણાટકમાં કોંગ્રેસનું ઢીમ ઢાળી દેવામાં મોદી-શાહ સફળ થયા... સુપુર્દ-એ-ખાક ટાઇટલ સાથે પ્રસિધ્ધ થયેલું લાજવાબ કાર્ટુન જાણીતા ડેટા એનાલીસ્ટ જી-પ્રધાને ટવીટર ઉપર ટ્વીટ કર્યુ છે access_time 4:22 pm IST

  • કર્ણાટકમાં ભાજપની સત્તા અથવા રાષ્ટ્રપતિ શાસન ? : યેદિયુરપ્પા બહુમતી સાબિત ન કરી શકે તો ભાજપે નવી શકયતા તપાસવી શરૂ કરી દીધીઃ સૂત્રો access_time 4:25 pm IST

  • કોંગી ધારાસભ્યને ઇડીના દરોડાની ધમકી અપાઇ : જેડીએસના મુખિયા કુમારસ્વામીનો ધડાકોઃ બેંગલુરૂના રિસોર્ટમાંથી ગુમ થયેલ કોંગી ધારાસભ્ય આનંદસિંઘને ''ઇડી''ના દરોડાની ધમકી આપવામા આવી હતી. access_time 4:26 pm IST