-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Friday, 16th March 2018
અમેરિકામાં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે ૨૫ માર્ચ રવિવારે ‘‘રામનવમી'' ઉત્સવઃ ભજન, પૂજા, રામજન્મ મહોત્સવ, તથા સુંદરકાંડના પાઠનું આયોજનઃ હનુમાન જયંતિ ૩૧ માર્ચ શનિવારે ઉજવાશે
મેરીલેન્ડઃ અમેરિકામાં મંગલ મંદિર, મેરીલેન્ડ મુકામે આગામી ૨૫ માર્ચ ૨૦૧૮ રવિવારના રોજ ‘‘રામનવમી''ઉત્સવ ઉજવાશે.
ઉત્સવ અંતર્ગત સવારે ૧૦ થી ૧૨ વાગ્યા દરમિયાન ભજન તથા પૂજા, બાદ બપોરે ૧૨ વાગ્યે રામજન્મ ઉજવણી તથા આરતી થશે બાદમાં બપોરે ૧૨-૩૦ થી ૨-૩૦ વાગ્યા દરમિયાન સુંદરકાંડના પાઠ, તથા સાંજે પાંચ વાગ્યાથી ૬-૩૦ દરમિયાન ભજન અને બાદમાં ૬.૪૫ કલાકે મંદિરની આરતી થશે.
આગામી ૩૧ માર્ચ શનિવારે હનુમાન જયંતિ ઉજવાશે. ૧૨ એપ્રિલના રોજ મહાપ્રભુજી વલ્લભાચાર્ય ઉત્સવ, તથા પાંચ મે શનિવારના રોજ પૂજય ગુરૂજી અશ્વિનકુમાર પાઠકના મધુર કંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે તેવું મંદિરની યાદી જણાવે છે.
(11:11 pm IST)