Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાનો દબદબોઃ મહત્વની ગણાતી કોંગ્રેશ્નલ સબ કમિટીના ચેરમેન તરીકે નિમણૂંક

વોશીંગ્ટનઃ ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો.એમી બેરાની મહત્વની ગણાતી તેવી કોંગ્રેશ્નલ સબ કમિટીના ચેરમેન તરીકે નિમણુંક થઇ છે જે એશિયા તથા ભારત અંગેના નિર્ણયો લેશે. તેમને પૂર્વ ચેરમેન બ્રાડ શેરમેનની જગ્યાએ મુકવામાં આવ્યા છે.

ડો.બેરાએ  ઉપરોકત પદ ઉપર નિમણુંક મળતા જણાવ્યું હતું કે તેઓ અમેરિકા દ્વારા પોલિટીકલ, મિલીટ્રી, કલ્ચરલ, તેમજ ઇકોનોમી શ્રેત્રે એશિયા સાથેની નીતિઓનો અમલ કરાવવા કાર્યરત રહેશે.

(9:05 pm IST)
  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST

  • મિસ વર્લ્ડનો તાજ જમૈકાની 23 વર્ષીય યુવતિ ટોની એન.સિંહના શિરે : ભારતની સુંદરી સુમન રાવ ત્રીજા ક્રમે : લંડનમાં યોજાઈ ગયેલી સૌંદર્ય સ્પર્ધા access_time 8:17 pm IST

  • કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST