Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

''લંડન હિન્દુઝ એન્ડ શીખ દિવાલી પાર્ટી ૨૦૧૯'': યુ.કે.માં ૨ નવેં.ના રોજ ઉજવાનારો ઉત્સવઃ બોલીવુડ ડાન્સ, ભાંગરા, કોમેડી શો, ડીનર, સહિતના આયોજનો

લંડનઃ યુ.કે.માં વસતા હિન્દુઓ તથા શીખોના સંયુકત ઉપક્રમે ૨ નવેં.૨૦૧૯ના રોજ ''લંડન હિન્દુઝ એન્ડ શીખ દિવાલી પાટી''નું આયોજન કરાયું છે.

કલે ઓવેન બેન્કવેટ સ્યુટ ૨, ૧૯૭, ઇલિંગ રોડ વેમ્બલે મુકામે ઉજવાનારા ઉત્સવનો સમય સાંજે ૬.૩૦ વાગ્યાથી રાત્રિના ૧૨.૩૦ વાગ્યા સુધીનો રહેશે. જેમાં ડીનર, સોફટ ડ્રીંક, ડી.જે.બોલીવુડ ડાન્સ, ભાગંરા, તથા કોમેડી શો સહિત વિવિધ આયોજનો કરાયા છે. ટિકિટ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે તેવું જાણવા મળે છે.

(8:18 pm IST)
  • દેશમાં એક કરોડ દસ લાખ જેટલા ખાલી મકાનો શહેરોમાં પડ્યા છે, જેમાંથી ૭૮ ટકા એટલે કે ૮૬ લાખ મકાનો માત્ર દસ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવેલા છે access_time 11:12 pm IST

  • ફિકસ પગારદાર કર્મચારીઓને લાભ : ૧૨૬૯૨ કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત : એસટી વિભાગના ડ્રાઈવર, કન્ડકટર તથા હેલ્પર અને ચોથા વર્ગના કર્મચારીઓને લાભ મળશે access_time 6:19 pm IST

  • અમદાવાદ નજીક કેરલા જીઆઈડીસીમાં આવેલ અરવિંદ લિમિટેડના પ્લાન્ટમાં મહિલા કામદારોની દિવાળી બોનસ મુદ્દે હડતાલ access_time 10:36 pm IST