Gujarati News

Gujarati News

News of Monday, 10th February 2020

' વર્લ્ડ પીસ એવોર્ડ ' : મિસ વર્લ્ડ અમેરિકા વોશિંગટન ખિતાબ વિજેતા ઇન્ડિયન અમેરીક્ન યુવતી શ્રી સૈનીને એવોર્ડ એનાયત

લોસ એંજલસ : ' મિસ વર્લ્ડ અમેરિકા વોશિંગટન ' ખિતાબ વિજેતા ઇન્ડિયન અમેરીક્ન સ્ટુડન્ટ 23 વર્ષીય યુવતી શ્રી સૈનીને તાજેતરમાં પેશન વિસ્ટા મેગેઝીન દ્વારા  ' વર્લ્ડ  પીસ એવોર્ડ ' એનાયત કરાયો છે.
લોસ એંજલ્સ મુકામે યોજાયેલા સમારોહમાં એવોર્ડ સ્વીકારતી વખતે ગદગદિત થયેલી શ્રી સૈનીએ આ માટે પોતાના માતા પિતાની પ્રેરણા તથા હિતેચ્છુઓના સાથ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે સમાજના હિત માટે વિશિષ્ટ કામગીરી બજાવનાર વ્યક્તિને પેશન વિસ્ટા દ્વારા દર વર્ષે એવોર્ડ આપી નવાજવામાં આવે છે.જે મુજબ ઉપરોક્ત   એવોર્ડ માટે શ્રી સૈનીની પસંદગી થઇ હતી તેવું જાણવા મળે છે.

(1:47 pm IST)
  • એફએટીએફ બેઠક બાદ છૂટી જશે હાફિઝ સઈદ : સજામાં જાણી જોઈને રાખી છે ત્રુટીઓ ! : મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ આતંકીનો મુખ્યા હાફિઝ સઈદને સજા મળી છે પરંતુ પેરિસમાં થનાર એફ એ ટીએફની બેઠક બાદ જેલ મુક્ત થવાની શકયતા access_time 1:08 am IST

  • પુલવામાં શહીદોની શહાદતને દિવસે કર્ણાટકના હુબલીમાં પાકિસ્તાન ઝિંદાબાદ ના નારા : કાશ્મીરથી અભ્યાસ કરવા આવેલા ત્રણે સ્ટુડન્ટ્સે નારા લગાવતા લોકોએ ધોકાવ્યા : પોલીસે ધરપકડ કરી access_time 7:13 pm IST

  • માનહાની કેસમાં દિલ્હીની અદાલતમાં હાજર નહીં રહેવા બદલ શશી થરૂરને 5 હજાર રૂપિયાનો દંડ : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને વીંછી કહેવા બદલ ભાજપ નેતા રાજીવ બબ્બરે દાવો દાખલ કર્યો હતો access_time 8:27 pm IST