Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

અમેરિકાના કેલિફોર્નિયામાં નવા ખુલેલા શીખ ગુરુદ્વારામાં વંશીય લખાણની ફરિયાદ

કેલિફોર્નિયા : હજુ એક માસ પહેલા જ અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા ઑરેંજવેલ ખાતે નવા ખુલેલા શીખ ગુરુદ્વારામાં કોઈ વંશીય લખાણ લખી ગયાની ફરિયાદ નોંધાઈ છે. ગુરુદ્વારાના પુજારીએ આ અંગે જાણ કરતા હેટ ક્રાઇમ સમાન આ ઘટના અંગે પોલીસ  ડિપાર્ટમેન્ટએ  આ લખાણ ઉપર પિછડો ફેરવી દઈ તપાસ ચાલુ કરી દીધી  છે.તેવું સમાચાર સૂત્રો  જાણવા મળે છે.

(7:27 pm IST)