-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Thursday, 8th October 2020
દુબઈમાં 4 પાકિસ્તાની સહીત 7 શખ્સોએ ભારતીય યુવાનને લમધારી નાખ્યો : ગેરકાયદે દારૂ વેંચતા હોવાની માહિતી આપી દીધાની શંકા : દુબઈની અદાલતે સાતે શખ્સોને 1 માસની જેલસજા ફરમાવી
દુબઇ : દુબઈમાં ગેરકાયદે શરાબનો ધંધો કરનારા 4 પાકિસ્તાની સહીત 7 વ્યક્તિઓએ એક ભારતીય મૂળના યુવાન ઉપર હુમલો કરી તેની પાસે રહેલા 1500 દીનારની લૂંટ ચલાવી હતી.
આ યુવાનનો વાંક એ હતો કે તેણે દુબઇ પોલીસને આ ગેરકાયદે ધંધાની જાણ કરી દીધી હતી.તેવી આ શખસોને શંકા જતા તેમણે યુવાનને લાકડીઓથી ફ્રટકારી તેની પાસે રહેલી રકમ પણ છીનવી લીધી હતી.પોલીસ ફરિયાદ થતા દુબઈની અદાલતે સાતે શખ્સોને 1 માસની જેલસજા ફરમાવી છે.
આ સાત શખ્સોમાં 4 પાકિસ્તાની ,2 બંગાળી ,તથા 1 ભારતીય મૂળનો છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(6:27 pm IST)