Gujarati News

Gujarati News

News of Saturday, 10th August 2019

અમેરિકાના ટેકસાસમાં ૧૫ ઓગ.૨૦૧૯ના રોજ ભારતનો ૭૩મો સ્વાતંત્ર્ય દિન ઉજવાશેઃ IEBRGના ઉપક્રમે થનારી ઉજવણી અંતર્ગત મેમ્બર્સ માટે ભોજન સમારંભનું આયોજન

 

ટેકસાસઃ યુ.એસ.ના ટેકસાસમાં ભારતના ૭૩માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિતે ૧૫ ઓગ.૨૦૧૯ના રોજ ભવ્ય ભોજન સમારંભનું આયોજન કરાયું છે.

ઇન્ડિયન એમ્પલોયી બિઝનેસ રિસોર્સ ગૃપ (IEBRG) ઉપક્રમે અમરાવતી,૫૪૩૫, નોર્થ મેકઆર્થર બુલેવર્ડ, ઇરવિંગ ટેકસાસ મુકામે યોજાનારા ભોજન સમારંભનો સમય સવારે ૧૧ વાગ્યાથી  બપોરે ૧ વાગ્યા સુધીનો રહેશે. મનપસંદ સ્વાદિષ્ટ ભોજન માણવા માટે ૧૧ વાગ્યાથી બપોર ૧ વાગ્યા સુધીનો રહેશે. મનપસંદ સ્વાદિષ્ટ ભોજન માણવા માટે ૧૧ ડોલર કટેકસ સ્થળ ઉપર ચૂકવવાના રહેશે.

વિશેષ માહિતી ierg@aa.com દ્વારા મળી શકશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(5:23 pm IST)
  • દાઉદના ભાઇ અનિસ ઇબ્રાહીમનો સાગ્રીત ઝડપાયો : મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે દાઉદ ઇબ્રાહીમના ભાઇ અનિસના સાગ્રીત મોહમ્મદ અબ્દુલ લતીફ સાહીદની કેરળ એરપોર્ટથી ધરપકડ કરી છે. access_time 4:18 pm IST

  • મમતાના ગઢમાં વધુ એક ગાબડું : તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય સોવન ચેટરજી ભાજપમાં જોડાઈ ગયા access_time 11:54 pm IST

  • જમ્મુ-કાશ્મીરમાં પૂર્વ આઇએએસ અધિકારી શાહ ફૈઝલની ધરપકડ : તેઓ પીપલ્સ મુવમેન્ટ પાર્ટીના અધ્યક્ષ છે અને ૩૭૦ મી કલમ હટાવવાનો વિરોધ કરેલ આમ કાશ્મીરના વધુ એક અલગાવવાદી નેતાની અટક છે access_time 4:18 pm IST