-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Wednesday, 8th July 2020
ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજથી 6 સપ્તાહનું લોકડાઉન : વિક્ટોરિયા સ્ટેટની બોર્ડર સીલ કરાઈ : સોમ અને મંગળ બે દિવસમાં કોવિદ -19 ના 191 કેસ જોવા મળતા તાત્કાલિક નિર્ણય લેવાયો
મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આજ બુધવાર રાત્રિથી 6 સપ્તાહનું લોકડાઉન અમલી બનાવાયું છે. વિક્ટોરિયા સ્ટેટની બોર્ડર સીલ કરી દેવામાં આવી છે. છેલ્લા બે દિવસ એટલેકે સોમ અને મંગળવારે કોવિદ -19 ના 191 કેસ જોવા મળતા તાત્કાલિક નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે બુધવાર રાતથી પ્રતિબંધ લાગુ થશે. આપણે સંક્રમણ સામે લડવા માટે સાથ મળીને કોશિશ કરવાની છે. મને આશા છે કે આપણે મુશ્કેલીમાંથી બહાર નિકળીશું અને સમગ્ર દેશને બચાવીશું.
(6:16 pm IST)