Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

સાઉથ આફ્રિકામાં રહેતી ભારતીય મૂળની બે યુવતીઓનું આંતર રાષ્ટ્રીય સન્માન : 21 વર્ષીય સુશ્રી રાબિયા ઘુરએ ' ફોર્બ્સ વિમેન્સ યંગ એચીવર્સ ' તથા 30 વર્ષીય સુશ્રી સુમૈયા વૈલીએ' ટાઈમ્સ 100 ' સૂચીમાં સ્થાન મેળવ્યું

પ્રિટોરિયા : સાઉથ આફ્રિકામાં રહેતી ભારતીય મૂળની બે યુવતીઓનું આંતર રાષ્ટ્રીય સન્માન થયું છે.જે પૈકી એક યુવતી પ્રિટોરિયામાં રહેતી સૌંદર્ય પ્રસાધનોનાં વ્યવસાય સાથે જોડાયેલી સુશ્રી રાબિયા ઘુરને ફોર્બ્સ વુમન્સ યંગ અચીવર્સ એવોર્ડ એનાયત થયો છે.જયારે બીજી 30 વર્ષીય યુવતી કે જે વાસ્તુશાસ્ત્ર સાથે જોડાયેલી છે તે સુશ્રી સુમૈયા વૈલીએ ટાઈમ્સ 100 સૂચીમાં સ્થાન મેળવ્યું છે.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:57 pm IST)