Gujarati News

Gujarati News

News of Saturday, 10th March 2018

સગીર બાળાઓ સાથે સેકસનો આનંદ માણવા શારિરીક અડપલા કરવા બદલ ઇન્‍ડિયન અમેરિકન ડોકટરને ૧૦ માસની જેલસજાઃ સજા પુરી થયે દેશનિકાલ કરાશે

વોશીંગ્‍ટનઃ સગીર બાળાઓ સાથે સેકસનો આનંદ માણવા શારિરીક અડપલા કરવાના આરોપસર ઇન્‍ડિયન અમેરિકન ડોકટર ૪૦ વર્ષીય અરૂણ અગરવાલને યુ.એસ.કોર્ટએ ૧૦ માસની જેલસજા ફરમાવી છે જે પૂરી થયે તેને દેશનિકાલ કરાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:26 pm IST)