Gujarati News

Gujarati News

News of Sunday, 8th April 2018

યુ.એસ.ની કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટીના કોમ્‍પ્‍યુટર સાયન્‍સ ડીપાર્ટમેન્‍ટ હેડ તરીકે ઇન્‍ડિયન અમેરિકન પ્રોફેસર શ્રી શ્રીનિવાસ શેષનની નિમણુંક : ૧ જુલાઇ ર૦૧૮ થી હોદ્દો સંભાળશે

પેન્‍સિલ્‍વેનિઆ : યુ.એસ.ની કાર્નેગી મેલ્લોન યુનિવર્સિટીમાં લાંબા સમયથી સેવાઓ આપતા ઇન્‍યિન અમેરિકા પ્રોફેસર શ્રી શ્રી નિવાસન શેષનને યુનિવર્સિટીના કોમ્‍પ્‍યુટર સાયન્‍સ ડીપાર્ટમેન્‍ટના નવનિયુકત હેડ તરીકે નિમણુંક આપવામાં આવી છે.

ર૭ માર્ચના રોજ કરાયેલી નિમણુંક અંતર્ગત તેઓ ૧ જુલાઇ ર૦૧૮ થી હોદ્દો સંભાળશે તેમણે શિક્ષણ ક્ષેત્રે અનેક એવોર્ડ મેળવેલા છે.

(10:52 pm IST)