-
પુષ્કરધામ રોડ ઉપર પ્રદ્યુમન રોયલ હાઇટસમાં રૂપાલાના સ્નેહમિલન સમારંભમાં ક્ષત્રિયોનો ઉગ્ર વિરોધ access_time 2:58 pm IST
-
મનપામાં ઓનલાઇન વેરો ભરપાઇમાં ધસારો : છેલ્લા પાંચ વર્ષમાં ક્રેઝ વધ્યો access_time 3:07 pm IST
-
જીતેન્દ્રભાઇ રાઠોડે પત્નિને ગાળો દઇ ખૂનની ધમકી દીધીઃ પુત્રએ ફરિયાદ દાખલ કરાવી access_time 4:07 pm IST
-
દેવામાં ડૂબ્યો હતો ગુરુચરણ સિંહ: તારક મહેતા કા ,,, શૉ છોડીને પિતાની સેવા કરતો હતો રોશનસિંહ સોઢી access_time 8:45 pm IST
-
અમેરિકાની રિપબ્લિક ફર્સ્ટ બેન્ક ડૂબી ગઈ :શું હવે ફરી સર્જાઈ શકે છે વર્ષ 2008 જેવું આર્થિક સંકટ access_time 11:13 pm IST
-
સૌરાષ્ટ્રમાં કેસર કેરીની આવક વધીઃ ૧૦ કિલોના રૂા. ૮૦૦ થી ૨૮૦૦ access_time 3:49 pm IST
News of Wednesday, 7th August 2019
હાર્ટ પેશન્ટ દર્દીઓ માટે નવી શોધઃ યુ.એસ.ના વર્જીનીઆમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સલિમ શાહ સ્થાપિત ફાર્માસ્યુટીકલ કંપની દ્વારા તૈયાર કરાયેલી દવા FDAની મંજુરીની રાહમાં: રોજની માત્ર એક કેપ્સ્યુલ લેવાથી હૃદય, લીવર,તેમજ કિડની ઉપર આવતું દબાણ ઘટાડવામાં મદદરૂપ થશે
વર્જીનીઆઃ યુ.એસ.ના વર્જીનીઆમાં ઇન્ડિયન અમેરિકન શ્રી સલિમ શાહ સ્થાપિત સર્ફેઝ ફાર્મા ફાર્માસ્યુટીકલ્સ દ્વારા હાર્ટ પેશન્ટ દર્દીઓ માટે નવી રાસાયણિક દવા તૈયાર કરવામાં આવી છે. જે દિવસમાં માત્ર એક વખત વોટર પિલના સ્વરૂપમાં લેવાથી હૃદય ઉપર આવતું દબાણ અટકાવી શકશે.
શ્રી શાહની કંપની દ્વારા શોધાયેલી આ દવા યુ.એસ. ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન દ્વારા સ્વીકારાઇ ગઇ હોવાનું જાણવા મળે છે. જે હૃદય, લીવર, તેમજ કિડનીના દર્દો માટે પણ સફળ સારવાર આપવામાં કામિયાળ નિવડશે. તેને ફુડ એન્ડ ડ્રગ એડમિનીસ્ટ્રેશન દ્વારા બજારમાં મુકવાની માન્યતા ૧૪ જાન્યુ ૨૦૨૦ સુધીમાં મળી જવાની શકયતા છે.
(7:41 pm IST)