Gujarati News

Gujarati News

News of Monday, 7th October 2019

યુ.કે.સ્થિત ભારતીય મૂળના પ્રોફેસર મહિલા સુશ્રી ઉષા ગોસ્વામીની ''યીદાન પ્રાઇઝ ૨૦૧૯'' માટે પસંદગી

લંડનઃ યુ.કે.સ્થિત ભારતીય મૂળના પ્રોફેસર મહિલા સુશ્રી ઉષા ગોસ્વામીએ ૨૦૧૯ની સાલના યીદાન પ્રાઇઝ વિજેતાઓમાં સ્થાન મેળવ્યું છે.

તેઓ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રીજમાં કોગ્નીટીવ ડેવલપમેન્ટ ન્યુરોસાયન્સ ડીપાર્ટમેન્ટમાં પ્રોફેસર છે. તથા સેન્ટ જોહન કોલેજ કેમ્બ્રીજના ફેલો છે તેઓને સાક્ષરતા ન્યુરોસાયન્સ તથા શિક્ષણ ક્ષેત્રે સંશોધનની શ્રેષ્ઠ કામગીરી બદલ ઉપરોકત પ્રાઇઝ માટે પસંદ કરાયા છે.

(7:44 pm IST)
  • બેંગલોરમાં કર્ણાટકના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ડો. જી. પરમેશ્વરના નિવાસે આવકવેરા ત્રાટકયું: ૩૦ સ્થળોએ દરોડા ચાલુ access_time 3:33 pm IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • રાજકોટ જિલ્લા પંચાયતની અવિશ્વાસ દરખાસ્ત સામેની રીટની હાઇકોર્ટમાં સુનાવણીઃ બપોર પછી કેસમાં પ્રગતિ થવાની સંભાવના access_time 3:52 pm IST