Gujarati News

Gujarati News

News of Thursday, 5th March 2020

ઇન્ડિયન અમેરિકન ડો.આશિષ કે.ઝા.ની ડીન તરીકે નિમણુંક : અમેરિકાની બ્રાઉન યુનિવર્સીટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં સપ્ટેમ્બર 2020 થી હોદ્દો સંભાળશે

કેમ્બ્રિજ : અમેરિકાની હાર્વર્ડ ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં ફેકલ્ટી ડિરેક્ટર તરીકે સેવાઓ આપતા સુપ્રતિષ્ઠિત  ઈન્ડિન અમેરિકન ડો. આશિષ કે.ઝા.ની નિમણુંક બ્રાઉન યુનિવર્સીટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન તરીકે થઇ છે.તેઓ સપ્ટેમર માસથી નિવૃત થઇ રહેલા વર્તમાન ડીન બેસ માર્ક્સની જગ્યા ઉપર 1 સપ્ટેમ્બર 2020 થી હોદ્દો સંભાળશે

(4:57 pm IST)