Gujarati News

Gujarati News

News of Wednesday, 7th November 2018

લંડનમાં આજ ‘‘કાલી પૂજા''સાથે દિવાળી ઉત્‍સવ ઉજવાશેઃ સાંસદ સારા જોન્‍સ તથા ક્રોયડોન કાઉન્‍સીલ મેયર હાજરી આપશેઃ સેંકડો ભારતીયોની ઉપસ્‍થિતિ સાથે ઉજવાનારા ઉત્‍સવ માટે મહારાણી એલિઝાબેથએ શુભેચ્‍છા પાઠવી

લંડનઃ લંડનમાં આજ બુધવારના રોજ દિવાળી પર્વ ‘‘કાલીપૂજા'' સાથે ઉજવાશે. ક્રોયડોન બંગાલી કનેકશન (ઘ્‍ગ્‍ઘ્‍)ના ઉપક્રમે આ વર્ષે આ વર્ષે ઉપરોક્‍ત નવી પરંપરા સાથે થનારી ઉજવણીમાં સેંકડો ભારતીયો જોડાશે.

જેમાં લેબર પાર્ટીના સાંસદ સારા જોન્‍સ તથા ક્રોયડોન કાઉન્‍સીલ મેયર બર્નાડેટ ખાન પણ શામેલ થશે. આ તહેવારને મહારાણી એલિઝાબેથએ શુભેચ્‍છા પાઠવી છે.

ઉજવણી અંતર્ગત દીપ પ્રાગટય સાથે કાલી પૂજા કરાશે તથા ભારતીય ભોજન બાદ તહેવાર સંપન્‍ન થશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(7:06 pm IST)
  • શિવસેનાએ કહ્યું પેટાચૂંટણીમાં ભાજપની હાર કોંગ્રેસ માટે 'અચ્છે દિન 'ના સંકેત :શિવસેનાએ એમ પણ કહ્યું કે દેશમાં થયેલ લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની હારથી કોંગ્રેસમાં એક નવો જીવ આવશે :મુંબઈ અને કર્ણાટકની પેટાચૂંટણીમાં પોતાના જ સાથી પક્ષના પરાજય પર શિવસેનાએ વાક્બાણ છોડ્યા હતા access_time 12:59 am IST

  • ભરૂચ જિલ્લામાં ભાઈ અને બહેનનો અખંડ પ્રેમનું પ્રતિક એવા ભાઈબીજની શ્રધ્ધાભેર ઉજવણી : ભાઈના લાંબા આયુષ્યની બહેનોએ કામના કરી access_time 6:44 pm IST

  • સ્‍વાઇન ફલુઅે વધુ અેકનો ભોગ લીધો : ઉપલેટાનાં વડજાંગ જાળિયાના ૬પ વષૅના વુધ્‍ધ્‍નુ મોત : કુલ મૃત્‍યુ આંક ૩પ થયો. access_time 7:57 pm IST