Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

અમેરિકાના મેનહટનમાં 4 નવેમ્બર 2021ના રોજ દિવાળી ઉત્સવની અનોખી ઉજવણી : ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોશિએશન્સ ન્યુયોર્ક ,ન્યુજર્સી ,કનેક્ટિકટ ( FIA ) ના ઉપક્રમે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગને દિવાળી રંગોનો શણગાર

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : અમેરિકાના મેનહટનમાં 4 નવેમ્બર 2021ના રોજ દિવાળી ઉત્સવની અનોખી ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. જે મુજબ મેનહટનમાં 350 ફિફ્થ એવન્યુ ખાતે આવેલ એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગને ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોશિએશન્સ ન્યુયોર્ક ,ન્યુજર્સી ,કનેક્ટિકટ ( FIA ) ના ઉપક્રમે દિવાળી રંગોનો શણગાર કરવામાં આવ્યો છે.

આ દ્રશ્ય MyDiwaliESBphoto FiaNyNjCtDiwali દ્વારા  શેર કરી શકાશે.તેવું  DB વીકલી દ્વારા જાણવા મળે છે.

(6:50 pm IST)