-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Tuesday, 7th April 2020
અમેરિકામાં ભારતીયોના ઘરને નિશાન બનાવી ચોરી અને લૂંટફાટ કરતો આરોપી દોષિત પુરવાર : જુલાઈ માસમાં સજા ફરમાવાશે
મિચીગન : અમેરિકામાં ભારતીયોના તથા એશિઅનોના ઘરોને નિશાન બનાવી સશસ્ત્ર લૂંટફાટ કરી નાસી જતો કોલંબિયાનો 39 વર્ષીય જુઆન ઓલયા દોષિત પુરવાર થયો છે.તેણે 2011 થી 2014 ની સાલ દરમિયાન ભારતીયોના ઘરોમાં ત્રાટકી સશસ્ત્ર લૂંટફાટ કરી હાહાકાર મચાવી દીધો હતો.
મિચીગન કોર્ટે તેને જુદા જુદા 9 કાઉન્ટ મુજબ ગુનેગાર ઠરાવ્યો છે.તેણે પોતાના ઉપરના અમુક આરોપો કબુલી પણ લીધા હતા.તેને જુલાઈ માસમાં સજા ફરમાવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:58 pm IST)