-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Saturday, 4th April 2020
ઓસ્ટ્રેલિયામાં ભારતની સંસ્કૃતિ ઉજાગર કરી રહેલા શીખ લોકો : કોરોના વાઇરસને કારણે ભોજનથી વંચિત લોકો માટે સેવા શરૂ
સિડની : થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયાના જંગલોમાં ફાટી નીકળેલી આગ વખતે મદદરૂપ થનાર શીખ વોલન્ટિયર્સ ઓફ ઓસ્ટ્રેલિયા હવે કોરોના વાઇરસ સમયે પણ જરૂરિયાતમંદ લોકોની વહારે આવ્યું છે.
આ સંજોગોમાં ભોજનથી વંચિત થઇ રહેલા લોકો માટે વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.જે બદલ વિક્ટોરિયાના પ્રધાન મંત્રીએ પણ તેઓને બિરદાવ્યા છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(6:20 pm IST)