Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી': યુ.એસ.માં ફલોરિડા ગવર્નરે રચેલી ૪પ મેમ્બર્સની કમિટીમાં ૩ ઇન્ડિયન બિઝનેસ લીડર્સને સ્થાન

ફલોરિડાઃ યુ.એસ.ના ફલોરિડા ગવર્નરે રચેલી 'ટ્રાન્ઝિશન એડવાઇઝરી કમિટી ઓન ઇકોનોમી'ના ૪પ મેમ્બર્સમાં ૩ ઇન્ડિયન અમેરિકન બિઝનેસ લીડરને સ્થાન આપ્યું છે.

આ ૩ ઇન્ડિયન અમેરિકન બિઝનેસ લીડર્સમાં શ્રી કુમાર અલ્લાદી, શ્રી ડેન્ની ગાયકવાડ તથા શ્રી અનંથ પ્રસાદનો સમાવેશ થાય છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:33 pm IST)
  • રાજકોટ : અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે આજે પ્રમુખ સ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ : ૪૦૦ જેટલા ગરીબ દર્દીઓના નિઃશુલ્ક ઓપરેશન માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરાઈ access_time 3:20 pm IST

  • અમદાવાદ : મેટ્રો પ્રોજેક્ટના કોન્ટ્રકટરને અપાઈ નોટીસ :છેલ્લા દોઢ મહિનાથી કામ બંધ કર્યું હોવાના કારણે મેટ્રો પ્રોજેક્ટ ઓથોરીટી દ્વારા કામ ફરી શરુ કરવા અપાઈ ચેતવણી :જો તેમ ન કરાય તો કોન્ટ્રાક્ટ રદ્દ કરવા અપાઈ ચેતવણી access_time 3:18 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST