Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

અમેરિકામાં યોજાઇ ગયેલો '' ગૂગલ સાયન્સ ફેર' ભારતના ૩ સ્ટુડન્ટસએ વિજેતાઓમાં સ્થાન મેળવી વતનનું ગૌરવ વધાર્યુ

વોશિંગ્ટનઃ  અમેરિકામાં યોજાયેલા નવમાં  વાર્ષિક ''ગૂગલ સાયન્સ ફેર'' ના વિજેતાઓમાં ૩ ઇન્ડિયન સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું છે. તેવું ગૂગલએ ર૯ જુલાઇ ર૦૧૯ ના રોજ જાહેર કરેલી વિજેતાઓની યાદીમાં જણાવાયું છે.

        આ ત્રણ ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટસમાં અમન KA, નચિકેતા AU, તથા નિશીથા KK નો સમાવેશ થાય છે જેમણે ર૪ ફાઇનલીસ્ટમાં વિજેતા તરીકે સ્થાન મેળવી વતનનું ગૌરવ વધાર્યુ છે.

(8:58 pm IST)