Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

''સ્ટુડન્ટ ઓફ ધ ઇયર'': યુ.એસ.માં સન્નીવલે ખાતેની સ્કૂલમાં અભ્યાસ કરતા ઇન્ડિયન અમેરિકન સ્ટુડન્ટ કૌશિક ટોટાને એવોર્ડઃ અભ્યાસ ઉપરાંત ઇતર પ્રવૃતિઓ તેમજ કોમ્યુનીટી સેવાઓ ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ કરાયેલી કદર

કેલિફોર્નિયાઃ યુ.એસ.ના કેલિફોર્નિયામાં આવેલા સન્નીવલે ખાતેની સેન્ટ ફ્રાન્સીસ હાઇસ્કુલના સ્ટુડન્ટ ઇન્ડિયન અમેરિકન કૌશિક ટોટાને ''હાઇસ્કૂલ સ્ટુડન્ટ ઓફ ધ ઇયર'' તરીકે ઘોષિત કરાયો છે.

શિક્ષણ, ઇત્તર પ્રવૃતિ, તેમજ કોમ્યુનીટી સેવા સહિત વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ તેને ૧૮ સપ્ટેં.૨૦૧૯ના રોજ મેયર તથા કાઉન્સીલ મેમ્બર્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો.

(8:27 pm IST)