Gujarati News

Gujarati News

News of Tuesday, 6th August 2019

ઇન્ડિયન અમેરિકન નાગેન્દ્ર ગુપ્તાની ' અમેરિકન બોર્ડ ઓફ ઇન્ટરનલ મેડીસીન'' માં નિમણુંકઃ ટેકસાસની ર૦૦ ઉપરાંત હોસ્પિટલોમાં પેશન્ટ કેર કામગીરી ઉપર દેખરેખ રાખશે

 હયુસ્ટનઃ ઇન્ડિયન અમેરિકન ડો. નાગેન્દ્ર ગુપ્તાની નિમણુંક અમેરિકન બોર્ડ ઓફ ઇન્ટરનલ મેડીસીન માં થઇ છે.

        આ બોર્ડ દ્વારા ફીઝીશીયન્સ તેમજ મેડીકલ સોસાયટીઝને સર્ટીફીકેટ તથા તેના નિયમોની જાણકારી પૂરી પાડવામાં આવે છે તથા તેનો અમલ થાય તે જોવામાં આવે છે. ઉપરાંત તેઓની પ્રેકટીસના સ્થળમાં ફેરફાર થાય તો તેની પણ નોંધ લેવામાં આવે છે.

        ડો. ગુપ્તાની ઉપરોકત બોર્ડમાં નિમણુંક થતા હવે તેઓ ર૦ ફીઝીશ્યન્સની ટીમના નેતૃત્વ સાથે ટેકસાસની ર૦૦ હોસ્પિટલોની પેશન્ટ કેર અંગેની કામગીરી બજાવશે.

(8:59 pm IST)