Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

કોરોના વાઇરસના ઉદગમ સ્થાન ગણાતાં ચીનના વુહાનમાં સ્કૂલો શરૂ

વુહાન : કોરોના વાઇરસના ઉદગમ સ્થાન ગણાતાં ચીનના વુહાનમાં સ્કૂલો શરૂ થઇ  ગઈ છે.જ્યાં હાયર એજ્યુકેશન માટેના  121 ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી દેવાયા છે. હવે કોરોના વાઇરસ ઝીરો લેવલે આવી ગયું છે. જોકે તેમછતાં સાવચેતીના પગલાંરૂપે સ્ટુડન્ટ્સ માસ્ક પહેરીને આવે છે તેમજ સોશિઅલ ડીસ્ટન્સનું પણ પાલન થઇ રહ્યું છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:54 pm IST)