Gujarati News

Gujarati News

News of Wednesday, 6th May 2020

યુ.એસ.માં H-1B વિઝા ધારકોને મોટા ભાગની અમેરિકન કંપનીઓ ઓછું વળતર આપી રહી છે : ઇકોનોમિક પોલિસી ઇન્સ્ટિટ્યુટનો ચોંકાવનારો સર્વે

વોશિંગટન : યુ.એસ.ની ગ્લોબલ અને જાયન્ટ ગણાતી ટેક્નોલોજી અમેરિકન કંપનીઓ પોતાના H-1B કર્મચારીઓને આપવા લાયક વળતર કરતા ઓછું વળતર આપતા પ્રોગ્રામનો ઉપયોગ કરી રહી હોવાનો ચોંકાવનારો સર્વે બહાર આવ્યો છે.
માર્કેટ રેઈટ કરતા ઓછું વળતર આપતા પ્રોગ્રામનો ઉપયોગ કરી રહેલી આ કંપનીઓમાં એમેઝોન ,ગુગલ  ,વોલમાર્ટ ,માઈક્રોસોફ્ટ ,એપલ ,ફેસબુક ,સહિતની 30 જેટલી  કંપનીઓનો સમાવેશ થાય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:09 pm IST)