Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

કોવિદ -19 : અમેરિકાની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાના તમામ 10 કેમ્પસ પુરેપુરા નહીં ખુલે : મોટા ભાગના ક્લાસ ઓનલાઇન અભ્યાસ કરાવશે

કેલિફોર્નિયા : અમેરિકાની કેલિફોર્નિયા યુનિવર્સીટીના પ્રેસિડન્ટએ જણાવ્યું હતું કે તમામ 10 કેમ્પસ પુરેપુરા નહીં ખુલે.મોટા ભાગના ક્લાસ ઓનલાઇન અભ્યાસ કરાવશે.
યુ.એસ.ની મોટા ભાગની યુનિવર્સીટીઓ માર્ચ માસથી બંધ છે.જે તમામમાં મોટા ભાગના ક્લાસ ઓનલાઇન અભ્યાસ કરાવશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(6:17 pm IST)