Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

લોકડાઉનને કારણે ભારતમાં રોકાઈ પડેલા 300 NRI આજ ચાર્ટર પ્લેનથી ઓસ્ટ્રેલિયા જશે

ન્યુદિલ્હી : ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયેલા અને વતનની મુલાકાતે આવેલા 300 જેટલા એન.આર આઇ લોકડાઉનને કારણે રોકાઈ જવા મજબુર બન્યા હતા.જેઓ આજ રાત્રે 9 કલાકે સિડની જવા રવાના થશે.

આ યાત્રિકો  દિલ્હીના આંતર રાષ્ટ્રીય એરપોર્ટ પરથી ચાર્ટર પ્લેન દ્વારા રવાના થશે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:57 pm IST)