Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

યુ.એસ.ની ન્યુયોર્ક કોર્ટના ફેડરલ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી સરિતા કોમાતીરેડ્ડીની નિમણુંક

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી સરિતા કોમાતીરેડ્ડીની નિમણુંક ન્યુયોર્ક ફેડરલ કોર્ટના જજ તરીકે કરી છે.જે ભલામણ સાથે સેનેટની મંજૂરી માટે મોકલી દેવામાં આવી છે.

સુશ્રી સરિતા યુ.એસ.ની કોલંબિયા યુનિવર્સીટીમાં લો પ્રોફેસર તરીકે સેવાઓ આપી રહ્યા છે.તેમણે આ અગાઉ પૂર્વ જજના ક્લાર્ક તરીકે ફરજ બજાવેલી છે.
તેઓ હાર્વર્ડ લો સ્કૂલના ગ્રેજ્યુએટ છે.

(12:39 pm IST)