Gujarati News

Gujarati News

News of Wednesday, 6th March 2019

ઘાના યુનિવર્સીટીમાં મુકાયેલી મહાત્મા ગાંધીની મૂર્તિ હટાવી દેવાઈ : રંગભેદી નીતિ ધરાવતા હતા તેઓ આક્ષેપ

ઘાના : ઘાના  યુનિવર્સીટીમાં મુકાયેલી મહાત્મા ગાંધીની મૂર્તિ હટાવી દેવાઈ છે.જે માટે તેઓ રંગભેદી નીતિ ધરાવતા હતા તેઓ આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો છે.સાઉથ આફ્રિકામાં ગાંધીજીએ લખેલા લેખોના આધારે આ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ ઉપરોક્ત પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.જોકે ઉચ્ચાયુક્તનાં જણાવાયા મુજબ મૂર્તિ ફરીથી મુકવામાં આવશે

(12:25 pm IST)