Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

માલદીવ્સમાં કટોકટીનું એલાન થતા ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી

માલદીવ્સમાં રાજનીતિ સંકટને પગલે રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો ઇન્કાર કરી દીધો છે અને ત્યારબાદ કટોકટી જાહેર કરી છે માલદીવ્સના કાનૂન મંત્રી અજીમા શુકૂરે દેશમાં 15 દિવસ કટોકટી જાહેર કરીને દરમિયાન ભારતે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરીં છે

(9:57 am IST)
  • પોરબંદરમાં ITના દરોડા : આશાપુરા અને પૂજા નામની સોના-ચાંદીનો વેપાર કરતી પેઢી પર દરોડા પડ્યાનું જાણવા મળે છે access_time 9:33 am IST

  • નોકરીયાત તથા સામાન્ય વર્ગ દ્વારા ભરાતા ઈન્કમટેક્ષ રીટર્નમાં સામાન્ય ભૂલ હશે તો તેઓને નોટીસ નહીં અપાય તેવું સીબીડીટી ચેરમેને જણાવ્યુ access_time 6:28 pm IST

  • વડોદરામાં બ્રાન્ડેડ કંપની નકલી બુટનો ધમધમતો વેપારઃ રાવપુર વિસ્તારમાં કેટલીક દુકાનોમાં દરોડાઃ SOG અને કંપનીના માણસોની હાજરીમાં તપાસ ચાલુ access_time 3:43 pm IST