Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

''કોમ્યુનીટી બ્લડ ડ્રાઇવ ૨૦૧૯'': યુ.એસ.માં મહાત્મા ગાંધી સેન્ટર, વેઇન, ન્યુજર્સી મુકામે ૨૧ સપ્ટેં.૨૦૧૯ના રોજ યોજાનારો રકતદાન કેમ્પ

(દિપ્તીબેન જાની દ્વારા) ન્યુજર્સીઃ યુ.એસ.માં હિન્દુ ટેમ્પલ એન્ડ મહાત્મા ગાંધી સેન્ટર ઇન્ડિયા કલ્ચર સોસાયટીના ઉપક્રમે ૨૧ સપ્ટેં.૨૦૧૯ના રોજ શ્રી અરવિંદ ભટ્ટ પ્રેરિત ''કોમ્યુનીટી બ્લડ ડ્રાઇવ ૨૦૧૯''નું આયોજન કરાયું છે જેનો સમય સવારે ૯-વાગ્યાથી બપોરે ૩.૩૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.

મહાત્મા ગાંધી સેન્ટર ઓડિટોરીયમ ૭૧૪,પ્રિકનેસ એવન્યુ, વેઇન મુકામે યોજાનારા આ કેમ્પમાં રકતદાન કરવા આવનારાઓને આઇ.ડી.પ્રુફ સાથે લાવવાનું તથા રકતદાન પહેલા કંઇક જમવાનું કહેવાયું છે.

પિટરસન  એએમ રોટરી કલબ સમર્થિત આ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે www.Pleasedonateblood.com દ્વારા સંપર્ક સાધવા જણાવ્યું છે. વિશેષ માહિતી માટે શ્રી અરવિંદ ભટ્ટના કોન્ટેક નં.૨૦૧-૮૩૫-૩૦૭૭, અથવા શ્રી જયોતિન્દ્ર પટેલ ૭૩૨-૬૭૨-૮૦૭૧, શ્રી વિપુલ ભટ્ટ ૨૦૧-૩૯૦-૫૧૦૫, શ્રી નિલેશ રાણા ૯૭૩-૮૦૦-૫૩૨૭, શ્રી શૈલેષ પટેલ ૨૦૧-૨૮૧-૨૮૨૬, શ્રી દિલીપ ટેઇલર ૮૬૨-૮૨૩-૩૩૮૧ શ્રી ડો.દુષ્યંત પટેલ ૯૭૩-૯૧૯-૫૪૫૪, શ્રી પથિક ભટ્ટ ૨૦૧-૪૯૪-૮૬૮૩, શ્રી પી.મોહયાત્રા ૯૭૩-૭૨૩-૨૫૯૪, શ્રી દુર્ગેશ મહેતા ૨૦૧-૩૯૬-૨૯૨૫, શ્રી સુનિલ બિલીમોરા ૯૭૩-૫૧૦-૫૮૪૮, શ્રી જયેશ પટેલ ૭૩૨-૬૮૮-૨૬૫૮, શ્રી યોગેશ ત્રિવેદી ૯૭૩-૭૦૯-૧૦૮૮, શ્રી કમલેશ પટેલ ૯૭૩-૫૯૦-૯૬૦૧, શ્રી જોસ ગોન્ઝાલેસ ૯૭૩-૯૫૫-૫૩૫૮, શ્રી જોશુઆ ફ્રેઇઝર ૯૧૭-૨૭૩-૯૬૭૭, શ્રી કૌશિક પટેલ ૯૭૩-૮૦૧-૦૦૯૫, શ્રી પાર્થ વૈદ્ય ૨૦૧-૯૩૭-૨૦૧૧, શ્રી બ્રજેન્દ્ર સાહુ ૯૭૩-૬૬૩-૫૩૨૫, શ્રી જોસ મુરે ૯૭૩-૨૬૪-૩૯૫૨ અથવા રોટરી કલબના કોન્ટેક નં.૯૭૩-૯૫૫-૫૩૫૮ દ્વારા સંપર્ક સાધવા શ્રી અરવિંદ ભટ્ટની યાદીમાં જણાવાયું છે.

(8:26 pm IST)