Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd July 2019

ન્યુયોર્ક ડીસ્ટ્રીકટ કોર્ટમાં ફેડરલ જજ તરીકે સુશ્રી ડિયાન ગુજરાતીની નિમણુંકને સેનેટ પેનલની બહાલી

 

વોશીંગ્ટનઃ યુ.એસ. સેનેટ જ્યુડીશીઅરી કમિટીએ ન્યુયોર્ક સ્ટેટ ડીસ્ટ્રીકટ કોર્ટસમાં ફેડરલ જજ તરીકે ઇન્ડિયન અમેરિકન મહિલા એટર્ની સુશ્રી ડિયાન ગુજરાતી સહિત સાત ઉમેદવારોની નિમણુંકને બહાલી આપી છે.

સુશ્રી ડિયાન ઇન્ડિયન પિતા અને જેવિશ માતાના પુત્રી છે. જેમને પ્રેસિડન્ટ ટ્રમ્પએ ન્યુયોર્ક ઇસ્ટર્ન ડીસ્ટ્રીકટ કોર્ટના ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક આપી છે.

(8:42 pm IST)