Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

અમેરિકાના કાઉન્ટર ટેરિઝ્મ ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન લોયર શ્રી કશ્યપ પટેલની નિમણુંક

વોશિંગટન : અમેરિકાના કાઉન્ટર ટેરિઝ્મ સીનીઅર ડિરેક્ટર તરીકે ઇન્ડિયન અમેરિકન લોયર શ્રી કશ્યપ પટેલની નિમણુંક થઇ છે.પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ માનીતા ગણાતા શ્રી પટેલ વ્હાઇટ હાઉસની  નેશનલ સિક્યુરિટી કાઉન્સિલમાં ફરજ બજાવશે

આ અગાઉ તેઓ યુ.એસ.હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની રિપબ્લિકન લીડરશીપ માટેની ઇન્ટેલિજન્સ કમિટીમાં સીનીઅર ઓફિસર તરીકે ફરજ બજાવી ચુક્યા છે.તેઓ જસ્ટિસ ડિપાર્ટમેન્ટમાં કાઉન્ટર ટેરિઝ્મ પ્રોસિક્યુટર તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

(12:55 pm IST)