Gujarati News

Gujarati News

News of Monday, 2nd April 2018

ઓસ્‍ટ્રેલિયામાં ૪ એપ્રિલથી શરૂ થનારી કોમન વેલ્‍થ ગેમ્‍સના ખેલાડીઓને જલ્‍સા : ખેલાડી દીઠ ૩૪ કોન્‍ડોમ, મફત આઇસ્‍ક્રીમ, કોમ્‍પ્‍યુટર ગેમ્‍સ, સ્‍વિમીંગ સહિત રીફ્રેશમેન્‍ટ માટેની તમામ વ્‍યવસ્‍થા

ઓસ્‍ટ્રેલિયામાં ૪ એપ્રિલ ર૦૧૮ થી શરૂ થનારી કોમનવેલ્‍થ ગેમ્‍સમાં આવનારા ખેલાડીઓ માટે આયોજકોએ જરૂરી વ્‍યવસ્‍થાઓને આખરી ઓપ આપી દીધો છે. જે મુજબ ખેલાડી દીઠ ૩૪ કોન્‍ડોમ અપાશે જે ૧૧ દિવસ માટે હશે. ઉપરાંત ૧૭ હજાર ટોઇલેટ પેપર્સ, મફત આઇસ્‍ક્રીમ, કોમ્‍પ્‍યુટર ગેમ્‍સ, સ્‍વિમીંગ સહિતની રીફ્રેશમેન્‍ટ માટેની તમામ પ્રકારની વ્‍યવસ્‍થા કરી દેવાઇ છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(11:43 pm IST)