Gujarati News

Gujarati News

News of Thursday, 29th March 2018

કોકા કોલા સ્‍કોલર્સ ફાઉન્‍ડેશન ર૦૧૮ની સાલના ૧પ૦ સ્‍કોલર સ્‍ટુડન્‍સના નામ જાહેર કર્યા : મોટી સંખ્‍યામાં સ્‍થાન મેળવતા ઇન્‍ડિયન/ અેશિયન અમેરિકન સ્‍ટુડન્‍ટસ : તમામને ર૦૦૦૦ ડોલર સ્‍કોલરશીપ આપી સન્‍માનિત કરાશે

વોશીંગ્‍ટન : યુ.અેસ.માં કોકા કોલા સ્‍કોલર્સ ફાઉન્‍ડેશનના ઉપક્રમે ગયા મહિને જાહેર કરાયેલા ર૦૧૮ની સાલના ૧પ૦ સ્‍કોલર સ્‍ટુડન્‍સમાં ઇન્‍ડિયન તથા સાઉથ અમેરિકાન વિદ્યાર્થીઓઅે મોટી સંખ્‍યામાં સ્‍થાન હાંસલ કર્યુ છે. દરેક સ્‍કોલર્સને ર૦ હજાર ડોલર કોલેજ સ્‍કોલરશીપ મો અપાશે.

સ્‍કોલર તરીકે પસંદ થયેલા ઇન્‍ડિયન/ અેશિયન અમેરિકન હાઇસ્‍કુલ સ્‍ટુડન્‍ટસમાં અજીત આકોલે, તેજસ આથની, શ્રી બાલાજી, અનામિકાન બાસુ, વિજય ભારતી, જય ચાંદ્રા, અમિરા ચૌધરી, મોહમ્‍મદ ઇસ્‍સા, સોહન કાન્‍ચેલો, સદાફખાન, આર્યમાન ખંડેલવાલ, નિધિ મહાલે શ્રીકર માન્‍ટેના તનિશા માર્થેશ્‍વરન, સ્‍મિત મોહિન્‍દ્રા, મેઘા તાડેલ્‍લા, નમ્રતા નારૂલા, પ્રિયા પટેલ, ઇશાન પ્રસાદ અભિનય રામક્રિશ્‍નન, નેહા શેષાદ્રિ, ઇશાની સિંઘ, લક્ષ્‍મી વલ્‍લભાનેે સહિતનાઓનો સમાવેશ થાય છે તમામ સ્‍કોલર્સનુ ૧૯ થી રર અેપ્રિલ ર૦૧૮ દરમિયાન યોજાનારા લડરશીપ ટ્રેનીંગ પ્રોગ્રામમાં બહુમાન કરાશે.

(12:21 am IST)